Valam Aavo Ne Lyrics: This Gujarati song is one of the most popular songs in Gujarat. We are going to share the lyrics of Valam Aavo Ne. The song is from the Gujarati movie Love Ni Bhavai.

Here we are sharing with you the song lyrics of Valam Aavo Ne. But before going on to the lyrics part, let's talk about the song and the movie.


The song is sung by popular Gujarati singer Jigardan Gadhavi. The lyrics of the song are written by Niren Bhatt. The music of the song is given by Sachin-Jigar, which is really very nice. In the movie Love Ni Bhavai, there are Malhar Thakar, Pratik Gandhi & Aarohi are in lead roles. As we all know that Malhar Thakar is one of the most famous Gujarati actors in Gujarat.

⬇️Gujarati Lyrics⬇️

VALAM AAVO NE LYRICS - Gujarati Song Lyrics | Love Ni Bhavai | Sachin-Jigar | Jigardan Gadhavi

Hu mane sodhya karu
pan hu tane paamya karu
-
Tu lai ne Aave laagni no melo re..
-
Saath Tu Lambi Majal no
Saar tu mari gazal no…
-
Tu aduri Varta no Chedo re..
-
Mithadi aa saza che
Dardo Ni Maza Che
-
Taro Virah Pan Lage Valo Re….
-
Vahalam..Aavo ne Aavo ne.
Vahalam..Aavo ne Aavo ne…….
-
Mandi Che Love Ni Bhavaai
-
O ta thaiya Thaiya Ta Thaiya Thai
ta thaiya Thaiya Ta Thaiya
-
Ke Vahalam..Aavo ne Aavo ne
Man Bhinja-vo ne , Aavo ne
-
Kevi Aaa Dil Ni Sagaai
ke.. Mandi Che Love Ni Bhavaai
-
O ta thaiya Thaiya Ta Thaiya Thai
ta thaiya Thaiya Ta Thaiya
-
Roj Rate Ke sawaare Chalta Farta
Hu ane Tara Vicharo Marta Gapppa..
-
Tari Bolati aakhon ,Jane Kholti Vaato
Har Vaat Ma hu Jaat Bhlu Re..
-
Ke Vahalam..Aavo ne Aavo ne.
Vahalam..Aavo ne Aavo ne
-
Mandi Che Love Ni BHavaai
O ta thaiya Thaiya Ta Thaiya Thai
ta thaiya Thaiya Ta Thaiya
-
Ke Vahalam..Aavo ne Aavo ne.
Man Bhinja-vo ne , Aavo ne
-
Kevi Aaa Dil Ni Sagaai
ke.. Mandi Che Love Ni Bhavaai
-
O ta thaiya Thaiya Ta Thaiya Thai
thaiya Thaiya Ta Thaiya Thai
-
Yado Na Baaval Ne Aavya Ful Re Have..
-
Tu aave Toh Duniyaa Aakhi Dhul Re have
-
(Thaiya Thaiya Ta Thaiya Thai)
-
Sapna , Aasha , Mansha…..
Chodyaa Mul Re Have…
-
Tu aave Toh Duniyaa…..Aakhi
Aee Ji Dhul Re have..
-
Dhul Re have
-
Dhul Re have


વાલમ આવોને આવોને Lyrics | Valam Aavo Ne Lyrics in Gujarati | Malhar Thakar | Pratik Gandhi | Aarohi

હું મને શોધ્યા કરું
પણ તું મને પામ્યા કરે
-
તું લઈને આવે લાગણી નો મેળો
-
સાથ તુ લાંબી મજલ નો
સાર તું મારી ગઝલનો
-
તું અધૂરી વાર્તા નો છેડો રે
-
મીઠડી આ મજા છે
દર્દોની સજા છે તારો
-
વિરહ પણ લાગે વ્હાલો રે
-
વાલમ આવોને આવોનેવાલમ આવોને આવોને
-
માંડી છે લવ ની ભવાઈ
-
હો તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈ
-
કે વાલમ આવોને આવોને
મન ભીંજાવું આવોને
-
કેવી આ દિલ ની સગાઈ
કે માંડી છે લવ ની ભવાઈ
-
હો તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈ
-
રોજ રાતે કે સવારે ચાલતા ફરતા
હું અને તારા વિચારો મારતા ગપ્પા
-
તારી બોલતી આંખો જાણે ખોલતી વાતો
હર વાતમાં હું જાત ભૂલું રે
-
કે વાલમ આવોને આવોને
વાલમ આવોને આવોને
-
માંડી છે લવ ની ભવાઈ
-
હો તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈ
-
કે વાલમ આવોને આવોને
મન ભીંજાવું આવોને
-
કેવી આ દિલ ની સગાઈ
કે માંડી છે લવ ની ભવાઈ
-
હો તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈ
-
યાદો ના બાવળ ને આવ્યા ફૂલ રે હવે
-
જો આવે તો દુનિયા આખી ધુળ રે હવે
-
(થૈયા થૈયા તા થૈયા થૈ)
-
સપના આશા મંશા
છોડ્યા મૂળ રે હવે
-
જો આવે તો દુનિયા આખી, એ જી ધુળ રે આવે
-
ધુળ રે હવે
-
ધુળ રે હવે

Song Details:

Music: Sachin-Jigar
Singer: Jigardan Gadhavi
Lyrics: Niren Bhatt
Directed by: Saandeep Patel

Valam Aavo Ne Song:



We hope you like these beautiful lyrics of the Gujarati song Valam Aavo Ne. If you find any kind of word mistakes, then please contact us at stylebookie@gmail.com. We definitely edit this post as soon as possible.